રણજીત એસ.ડાભી
પીએચ.ડી સ્કોલર
૧ પ્રસ્તાવના
ગુજરાત રાજ્યમાં સરકારી વ્યવસ્થામાં અભ્યાસ કરતા પ્રાથમિક કક્ષાના બાળકોના વાંચન,લેખન અને ગણનના કેટલા કૌશલ્યો વિદ્યાર્થીઓએ હસ્તગત કર્યા તેનું આંકલન કરવા ગુજરાત રાજ્ય સરકારે ગુણોત્સવ ૨.૦ કાર્યક્રમ અમલમાં મુક્યો છે.વર્ગખંડ શિક્ષકોને પાયાનો કેળવણીમાં મદદરૂપ થવા માટે ગુણોત્સવ ૨.૦ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
ગુણોત્સવ ૨.૦ કાર્યક્રમએ પ્રાથમિક શાળાના શિક્ષકોનું મૂલ્યાંકન નથી પરંતુ રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને શીખવવામાં આવતા અભ્યાસક્રમને અને અધ્યયન-અધ્યાપન પદ્ધતિને દિશા આપવાનો છે.જેથી સદર ઉદેશ્યની પરિપૂર્તિ માટે ગુણોત્સવ ૨.૦ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.પરંતુ ગુણોત્સવ ૨.૦ કાર્યક્રમને શિક્ષકો તદ્દન ભિન્ન રીતે મુલવતા હોય છે.આવા સાવર્ત્રિક ઉદેશ્યની સિદ્ધિ માટે રાજ્ય સરકાર અને શિક્ષકોના મનમાં પ્રવર્તતી માન્યતાઓને વાચા આપવી જરૂરી છે. જો રાજ્ય સરકાર જે હેતુથી કાર્યક્રમનું આયોજન કરે છે. તે હેતુઓ શિક્ષકો પામી શકે તો અને તો જ ગુણોત્સવ ૨.૦ કાર્યક્રમના ખુબ સારા પરિણામો મળી શકે
સંદર્ભ
ઉચાટ.ડી.એ.(2004),માહિતી પર સંસોધન વ્યવહારો રાજકોટ સૌરાષ્ટ યુનિવર્સીટી
શાહ.ડી.બી (2004),શેક્ષણિક સંસોધન યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ
ગુજરાત રાજ્ય અમદાવાદ
મોહિની આચાર્ય (2008), શિક્ષણમાં સંસોધનનું પદ્ધતિશાસ્ત્ર અમદાવાદ
મોલિયા.એમ.એસ (2003),વર્ણાનાત્મક સંસોધન પદ્ધતિ રાજકોટ
પ્રહલાદ કે પ્રજાપતિ પીએચ.ડી સ્કોલર પ્રાથમિક શિક્ષણ સુધારણા યોજના અંતર્ગત ગુણોત્સવ
કાર્યક્રમ